शनिवार, १३ ऑगस्ट, २०१६

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે લોલ,
  ગિરિધર પ્રેમીજનને સંગ રે... °ટેક
आज मी तर दृष्टिला रे अलबेला येतांना रे जसा
गिरीधर प्रेमीजनांच्या सोबत रे 
   
સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે લોલ,
  જરકસી જામો પહેર્યો અંગ રે... ° ૧
सुंदर मोळीशी रे शोभते शिरावर रे जशी
जरकसा जामी पेहराव अंगात रे 

ફૂલડાંના તોરા રે ખોસ્યા બાઈ ખૂપમાં રે લોલ,
  ગજરા બાંધ્યા છે બેઉ હાથ રે... ° ૨
फुलांचे तोरण रे खोसले बाई खूपच रे जसे 
गजरा बांधला आहे दोन्ही हाती रे 

ફૂલડાંના હાર રે હીંચે ઘણું હઈડે રે લોલ,
  નખશિખ શોભે છે ઘણું નાથ રે... ° ૩
फुलांचा हार रे झुलतो फार ह्यावर रे जसा 
नखशिख शोभत आहे फार नाथ रे 

લટકંતા આવે રે લેવા મન માહરું રે લોલ,
  જોઈ જોઈ મોહી રહ્યું મારું ચિત્ત રે... ° ૪
लटकण येता रे घ्यायला मन मजला रे जसे 
पाही पाही मोहू राहिले माझे चित्त रे 

શું કરું સાહેલી રે ઘેલી થઈ (હું) ફરું રે લોલ,
  હૈયું તો રહ્યું નહિ મારે હાથ રે... ° ૫
काय करू सहेली रे वेडी होऊन (मी) फिरु रे जशी 
सारे तर राहिले नाही माझ्या हाती रे 
  
રસબસ થઈ રે બાઈ એના રૂપમાં રે લોલ,
  નીરખી નિષ્કુળાનંદનો નાથ રે... ° ૬
रसभरीत होऊन रे बाई ह्याच्या रूपात रे जसे 
निरखते निष्कुळानंदांचा नाथ रे.... 

कोणत्याही टिप्पण्‍या नाहीत:

टिप्पणी पोस्ट करा

Related Posts Plugin for WordPress, Blogger...