शनिवार, १३ ऑगस्ट, २०१६

મારે મંદિરે પધારો માવા રે... મારે° ટેક
माझा मंदिरात विराजो माधव रे 
મેં તો ખાંતે ઢાળી વ્હાલા ખાટલડી,
  ઊભી જોઉ છું તારી વાટલડી... મારે° ૧
मी तर स्वतः ढाळते प्रेमळ सरंजाम, 
उभी पाहत आहे तुझी वाट जाम 
મારું તન મન ધન એક સાથે,
  હું તો મોહન વારું લઈ તમ માથે... મારે° ૨
माझे तन मन धन एक साऱ्यावर,
मी तर मोहन ओवाळू तुझ्या माथ्यावर
મારે ભવના ફેરા નથી ફરવા,
  મેં તો તનડું ધર્યું છે તમને વરવા... મારે° ૩
माझ्या भवाचा फेरा नको फिरवू,
मी तर अंगी धरत आहे तुजला वरु  
હઠ મેલોને કુંવર હઠીલા,
  બ્રહ્માનંદના નાથ રંગીલા રે... મારે° ૪
हट्ट मिळेना राजसा हट्टी,
ब्रह्मानंदांचा नाथ रंगीला रे.....   

कोणत्याही टिप्पण्‍या नाहीत:

टिप्पणी पोस्ट करा

Related Posts Plugin for WordPress, Blogger...